Kalpana chawla life history in gujarati
Kalpana chawla life history in gujarati free!
Kalpana chawla life history in gujarati
કલ્પના ચાવલા જેમને આજે કોઈ ઓળખાણની જરુર નથી. ભારતની આ દિકરીએ નાસામા કામ કરીને ભારતનુ નામ અવકાશની દુનિયામા ઊંચા આકાશે પહોચાડી દીધુ હતુ. તેઓ ભારતની પહેલી મહિલા હતી, જેઓ આ ગ્રહને છોડીને અવકાશમા ગઈ હતી. પરંતુ એક ભૂલના લીધે તે પોતાના ગ્રહ પર પરત ના આવી શકી.
કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ, 1962 ના રોજ કર્નાલમા થયો હતો.
જે ભારતના હરિયાણા રાજ્યમા આવેલુ છે.
Kalpana chawla life history in gujarati pdf
તેઓને બાળપણથી જ એરોપ્લેનની ટ્રેંક બનાવવામા ખુબ રુચિ હતી. તેઓ રાત્રે તારાઓને જોઈને ખુશ થતા હતા.
કલ્પના ચાવલાએ પોતાનો અભ્યાસ પંજાબ એંજીનિયરિંગ કોલેજમા કર્યો, ત્યાર બાદ તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઑફ ટેક્સેસ અને યુનિવર્સિટી ઑફ કોલોરોડામાથી અભ્યાસ કર્યો.
ત્યાર બાદ, 26 વર્ષની નાની વયે જ તેમનુ સપનું પુરુ થયુ અને તેમને વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી “નાસા” મા કામ કરવાનો મોકો મળ્યો. વર્ષ 1997 મા કલ્પના ચાવલાને સૌપ્રથમ વાર સ્પેસ શટલ કોલંબિયાને ઉડાડવાનો મોકો મળ્યો, અને વર્ષ 2000 મા કલ્પના ચાવલાને બીજા સ્પેસ મિશન માટે સિલેક્ટ કરવામા આવ્યા.
તેમની સાથે બીજા 6 ક્રૂ મેમ્બર પણ હતા. પરંતુ કેટલાક ટેકનિકલ ખામીઓને કારણે આ મિશન લંબાતુ ગયુ.
છેલ્લે, 16 જ